આ છે 'એશિયા' ની સૌથી હોટ અને ખુબસુરત છોકરી, જુઓ ફોટાઓ.

Views

આ ખુબસુરત અને હોટ મોડલે પોતાની ખુબસુરતી થી ઘણા લોકોને પોતાના દીવાના બનાવ્યા છે અને આ સુંદર મોડલ નેપાળ દેશમા રહે છે. તેણે ઘણી નેપાળી ફિલ્મ મા કામ પણ કર્યું છે.
આજ અમે જે સુંદર છોકરી ની વાત કરવાના છીએ તેનું નામ "અદિતિ બુઢ઼ાથોકી" છે.અદિતિ એ પોતાના ફિલ્મ કારકિર્દી ની શરૂઆત નેપાળી ફિલ્મ "કુ" થી કરી હતી.

નેપાળ ના લોકો આ ખુબસુરત છોકરી ને ફેશન આઇકોન માનતા હતા.તેમને ઘણી નાની ઉંમર મા જ એકટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.
અદિતિ બુઢ઼ાથોકી ની સુંદરતા ની ચર્ચા આખા હિન્દુસ્તાન મા થઇ રહી છે. તેમ કહેવું જરાય પણ ખોટું નથી કે ખુબસુરત અને હોટનેસ ના મામલા મા નેપાળી અભિનેત્રી અને મોડલ બૉલીવુડ અભિનેત્રી થી ઘણી આગળ છે અને તે સરળતા થી બૉલીવુડ અભિનેત્રી ને માત આપી શકે છે.

ભારત અને વિશ્વની તમામ ઘટનાઓ જેવી કે, રાજકીય, ખેલ , ધંધો, મનોરંજન, નોકરી અને પ્રેરણાદાયક આકર્ષક લેખો વાંચવા માટે 'Update Mind' એકાઉન્ટ ને 'Follow' કરો

નોંધ - ‘Update Mind’ ફેસબુક Page ખોલો અને Like કરો પછી નીચે આપેલા ૩ Step પ્રમાણે સેટિંગ કરો. એટલે આવી સરસ મજાની પોસ્ટ અને લેખ સૌથી પહેલા જોવા મળશે.

નીચે ‘SCREEN SHOT’ માં જણાવ્યા મુજબ આપણા પેજ ને ‘See First’ કરી દેજો.


No comments