આ 'અભિનેતા' ને ખુબ 'પસંદ' કરે છે આ ૩ સુંદર અભિનેત્રીઓ, નંબર ૩ છે બધાની ફેવરેટ.

Views
પ્રણામ મિત્રો, તમારા બધાનું એક વાર ફરીથી અમારા ન્યૂઝ ચેનલ માં સ્વાગત છે. મિત્રો,અભિનેતા જૈન ઇમામ આ દિવસો માં ઘણા લોકપ્રિય બન્યા છે અને છોકરીઓ તો જાણે તેમની દીવાની થઇ ગઈ છે. આજે અમે તમને ટીવી ની ૩ એવી અભિનેત્રી ના વિશે જણાવાના છીએ જે જૈન ઇમામ ને ઘણા પસંદ કરે છે. તો ચાલો જાણીએ તે અભિનેત્રી ના વિશે
૧. જૈસ્મિન ભસીન
જૈસ્મિન ભસીન આજે ટીવી ની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. તેમણે સિરિયલ 'ટશન-એ-ઇશ્ક' માં જૈન ઇમામ ની સાથે અભિનય કર્યો છે. આ શો ના સમયે જ બંને એકબીજા ના ઘણા સારા મિત્ર બની ગયા. જૈસ્મિન જૈન ઇમામ ને ઘણા જ પસંદ કરે છે.
૨. સોનલ વેગુલેકર
Third party image reference
સોનલ અને જૈન ઇમામ એ સિરિયલ 'એ વાદા રહા 'માં કામ કર્યું છે.આ શો ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી ચાલ્યો. આ શો ના સમયે સોનલ અને જૈન એકબીજાના ઘણા સારા મિત્ર બની ગયા.
૩. અદિતિ રાઠોડ
ટીવી સિરિયલ 'નામકરણ' માં ઇમામ અને અદિતિ રાઠોડ ની જોડી ને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી. અદિતિ રાઠોડ જૈન ઇમામ ને ઘણા પસંદ કરે છે અને જો ખબરો નું માનવામાં આવે તો બંને એકબીજા ને ડેટ પણ કરી રહ્યા છે. લોકો ને પણ તેની જોડી ઘણી સારી લાગે છે.
અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો