'મનીષ મલ્હોત્રા' એ ડિઝાઇન કરી 'ઈશા અંબાણી' ના લગ્ન માં 'નેપકીન' જાણો શું છે તેમાં ખાસ

Views
મનીષ મલ્હોત્રા ની સાચી ઓળખ અત્યાર સુધી કોઈ નથી સમજી શક્યું. ઘણા લોકો તેને બૉલીવુડ ના સૌથી ખરાબ ડિઝાઈનર કહે છે તો ઘણા લોકો તેણે ડિઝાઈનર કરેલા કપડાં ના એટલા વખાણ કરે છે કે તે થાકતા નથી. મનીષ મલ્હોત્રા નું નામ બૉલીવુડ માં એટલું ઉંચુ છે કે એવા કોઈ જ બૉલીવુડ અભિનેતા કે અભિનેત્રી હશે જેણે તેના ડિઝાઇન કરેલા કપડાં નહિ પહેર્યા હોય.
અંબાણી પરિવાર ના ઘરે અત્યારે ખુશી નો માહોલ ચાલી રહ્યો છે. કેમ કે ઈશા અંબાણી ના જોધપુર માં લગ્ન થઇ રહ્યા છે. તમને આ વાત જાણીને હેરાની થશે કે આ લગ્ન માં હાથ લુછવા ની ''નેપકીન'' પણ મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરી છે.અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરેલા લહેંગા પણ ૫ લાખ માં વહેંચાય છે.
આ નેપકીન ની કિંમત તો હજુ સુધી જાણવા નથી મળી. પરંતુ આ વાત સાફ છે કે મનીષ મલ્હોત્રા હવે કપડાં સિવાય પણ બીજી વસ્તુ માં ડિઝાઇન કરવા માંગે છે. તેથી ઈશા અંબાણી ના લગ્ન માં મનીષ મલ્હોત્રા એ લગ્ન ની બધી જ વસ્તુ પર ડિઝાઇન કરી છે. આના પર મનીષ મલ્હોત્રા એ સ્પેશ્યલ કારીગરી બતાવી છે. જેવા જ આ ફોટાઓ અમારી પાસે આવશે અમે તમારી સાથે જરૂર શેર કરીશું.
અને જો તમે પણ આ ફોટો જોવા માંગતા હોવ તો નીચે કમેન્ટ કરીને જણાવજો.અને રોજે આવી શાનદાર ખબરો માટે લાઈક અને ફોલો કરજો.

No comments