૨૩ વર્ષ ની આ 'સુંદર' છોકરી જો ફિલ્મો માં આવે તો 'બૉલીવુડ' માં લાગી જાય ચાર ચાંદ, જુઓ ફોટાઓ

Views
બૉલીવુડ માં ઘણી જ અભિનેત્રીઓ ખુબ જ સુંદર લાગે છે. આવી જ એક છોકરી ના વિશે જણાવાના છીએ જે જોવામાં ઘણી જ સુંદર છે. તેની સામે બૉલીવુડ ની અભિનેત્રીઓ પણ ફેલ છે.
આજે અમે તમને આવી જ સુંદર અને હોટ છોકરી નું ફિગર બતાવશું. જેને જોઈને તમને વારંવાર તેનો ફોટો જોવાનું મન થયા કરશે. તો ચાલો જાણીએ કોણ છે તે છોકરી અને તે ક્યાંથી આવે છે.
અમે તમને જે છોકરીના વિશે જણાવાના છીએ તેનું નામ 'રિયા શાઇન' છે. તેની ઉંમર માત્ર ૨૩ વર્ષ છે. તેનો જન્મ ૧૯૯૫ માં થયો હતો. રિયા શાઇન એક મોડલ છે. ફેશન બ્લોગર છે અને તે સોશ્યિલ મીડિયા પર ઘણી એકટીવ રહે છે. આ ઉંમર માં જ રિયા સોશ્યિલ મીડિયા પર તેની સુંદરતાના લીધે જાણીતી થઇ છે.
મિત્રો, આની સુંદરતાનો અંદાજો તેના ફોટાઓ જોઈને લગાવી શકાય છે. તેના ફોટાઓ જોઈને ના થવું હોય તો પણ તમે તેના દીવાના બની જશો.
રિયા મોડલિંગ ઇન્ડ્રસ્ટ્રી માં ઉંચાઈ નો મુકામ હાસિલ કરી લીધો છે. આ મુકામ ને હાસિલ કર્યા પછી રિયા ના ઘણા ફેન્સ દુનિયાભર માં જોવા મળે છે. રિયા પોતાની સુંદરતા અને હુનર ના બળ થી બૉલીવુડ અભિનેત્રીઓ ને પણ ટક્કર મારી શકે છે. રિયા એ 'ફેશન ડિઝાઈનર' નો કોર્ષ કર્યો છે.

સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન્સ હાજર છે. એવું કોઈ પ્લેટફોર્મ નથી જ્યાં તેના ફેન્સ હાજર ના હોય. તમે તેની સુંદર અને હોટ ફોટોશૂટ ઈંસ્ટ્રાગ્રામ પર જોઈ શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેના સોશ્યિલ મીડિયા પર '૯ લાખ' થી પણ વધારે ફેન્સ છે.

અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો અને Account ને 'follow' કરવાનું તો ભૂલતા જ નહિ.

No comments