પીળા રંગ ના ડ્રેસ માં 'પતિ' ની સાથે જોવા મળી આ પ્રચલિત અભિનેત્રી, ૩૯ વર્ષે પણ છે હોટ.

Views
મિત્રો, ઘણી અભિનેત્રીઓ જીન્સ અને ટીશર્ટ માં સુંદર લાગે છે અને ઘણી અભિનેત્રીઓ સાડી માં સુંદર લાગે છે અને ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જે ડ્રેસ પહેરીને બધાનું મન મોહી લેઇ છે. આજ ના આ લેખ માં અમે તમને જણાવાના છીએ કે પીળા રંગ ના સૂટ માં પતિ ની સાથે સ્પોર્ટ થઇ આ પ્રચલિત અભિનેત્રી ૩૯ વર્ષ ની ઉંમર માં પણ લાગે છે હોટ.
તેનું નામ વિદ્યા બાલન છે. તેનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૭૯ માં મુંબઈ માં થયો હતો અને હવે તે ૩૯ વર્ષ ની થઇ ગઈ છે. આવનારી ૧ જાન્યુઆરી એ તે ૪૦ વર્ષ ની થઇ જશે. વિદ્યા બાલને પોતાના ફિલ્મ કરિયર ની શરૂઆત વર્ષ ૨૦૦૩ થી કરી હતી. વર્ષ ૨૦૦૩ પછી તેણે અત્યાર સુધી ઘણા ફિલ્મ માં કામ કરી લીધું છે. હાલ માં જ વિદ્યા બાલન ને પોતાના પતિ 'સિદ્ધાર્થ રોય કપૂર' ની સાથે સ્પોર્ટ કરવામાં આવી હતી.
તમે આ ફોટા માં જોઈ શકો છો કે વિદ્યા બાલન પીળા રંગ ના ડ્રેસ માં જોવા મળે છે. આ સમયે તેના વાળ ખુલ્લા છે અને તેમેણે ચશ્મા પણ પહેર્યા છે. જે તેની સુંદરતા વધારી રહ્યા છે. ભલે વિદ્યા બાલન ના લગ્ન થઇ ગયા હોય પરંતુ તે આજે પણ લાખો દિલો ની ધડકન છે. લગ્ન નું આ કારણ છે કે વિદ્યા બાલન લગ્ન પછી પણ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી માં એકટીવ છે અને પોતાના ફેન્સ ને ભરપૂર મનોરંજન પણ આપે છે.

વિદ્યા બાલન ની સુંદરતા ની તમારી શું રાય છે. તમે અમને કમેન્ટ કરીને જરૂર કહેજો.

No comments