લગ્ન ના ૨ વર્ષ પછી તલાક અને ફરી ૨ વર્ષ પછી તેની સાથે જ પ્રેમ, અજીબ છે આ અભિનેત્રી ની પ્રેમ કહાની

Views
આજકાલ બૉલીવુડ માં લગ્ન અને તલાક તો જેમ મજાક બની ગયો છે. જયારે મન થાય ત્યારે લગ્ન કર્યા અને તલાક લઇ લીધા અને ફરીથી જયારે મન થયું ત્યારે તે જ છોકરા ને ડેટ કર્યું. આવી જ કંઈક પ્રેમ કહાની ટીવી અભિનેત્રી 'રશ્મિ દેસાઈ' ની છે.


રશ્મિ દેસાઈ ટીવી સીરીઅલ માં કામ કરવાવાળી જાણીતી અભિનેત્રી છે. પોતાની અદાકારી થી લાખો લોકો ને પોતાના દીવાના બનાવી દીધા છે. આ અભિનેત્રી એ વર્ષ ૨૦૧૨ માં 'નંદીશ સિંધુ' ની સાથે ઘણા વર્ષો સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા. લગ્ન ના થોડા મહિનાઓ પછી જ તેમની વચ્ચે ઝઘડાઓ શરૂ થઇ ગયા અને વર્ષ ૨૦૧૬ માં જ બંને એ તલાક લઇ લીધો.


અને હવે લગભગ ૨ વર્ષ પછી એકવાર ફરીથી આ બંને ડેટ કરવાની ખબરો આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે જલ્દી જ આ બંને લગ્ન પણ કરશે.


કહેવાય છે કે આ બંને ની એક છોકરી પણ છે. જે તેમના તલાક ને કારણે એકલાપણ નો અનુભવ કરે છે અને આ બંને ની નજીકતા નું કારણ તેની છોકરી જ છે.

અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો 

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

No comments