'જ્હાન્વી કપૂરે' ગ્રીન રંગ ની 'સાડી' પહેરીને લાગી રહી છે સુંદર,જોઈ ને રોકાઈ જશે શ્વાસ.

Views
બૉલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂર ના થોડા સુંદર ફોટાઓ સોશ્યિલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં જ્હાન્વી એ ડાર્ક ગ્રીન કલર ની સાડી ની સાથે વેલ્વેટ બલાવુજ પહેરેલી ઘણી જ ગ્લેમરસ અંદાજ માં જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે સાડી ની સાથે તેણે ભારે જ્વેલરી પહેરી છે અને લાઈટ મેકઅપ તેના માટે ચાર ચાંદ લગાવી રહી છે.
જ્હાન્વી ખુબ જ કાંતિલાના અંદાજ ની સાથે કૈમેરા ની સામે પોજ આપતી જોવા મળી રહી છે.

તેમનો દિલકશ અંદાજ જોઈને તમારો શ્વાસ રુકી જશે. તેની આ સાડી ને મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરી છે.

ભારત અને વિશ્વની તમામ ઘટનાઓ જેવી કે, રાજકીય, ખેલ , ધંધો, મનોરંજન, નોકરી અને પ્રેરણાદાયક આકર્ષક લેખો વાંચવા માટે 'Update Mind' એકાઉન્ટ ને 'Follow' કરો

નોંધ - ‘Update Mind’ ફેસબુક Page ખોલો અને Like કરો પછી નીચે આપેલા ૩ Step પ્રમાણે સેટિંગ કરો. એટલે આવી સરસ મજાની પોસ્ટ અને લેખ સૌથી પહેલા જોવા મળશે.

નીચે ‘SCREEN SHOT’ માં જણાવ્યા મુજબ આપણા પેજ ને ‘See First’ કરી દેજો.No comments