'એશ્વર્યા રાય' આ સલવાર સૂટ માં લાગી રહી છે ઘણી જ સુંદર અને આકર્ષક, જુઓ ફોટાઓ.

Views
મિત્રો, આજે એશ્વર્યા રાય બચ્ચન કોઈ પરિચય ની મોહતાજ નથી.આજે તેને બૉલીવુડ ની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક ગણવામાં આવે છે. એશ્વર્યા રાય બચ્ચન જોવામાં તો સુંદર છે જ સાથે તેનું ફિગર પણ ઘણું આકર્ષક છે અને આજે તેણે પોતાની સુંદરતાના કારણે લાખો કરોડો લોકો ને પોતાના દીવાના બાવ્યા છે. તેની સુંદરતાની ચર્ચા હિન્દુસ્તાન માં જ નહીં પરંતુ આખી દુનિયા માં થાય છે. આજે અમે તમને એશ્વર્યા રાય એ પંજાબી શૂટ પહેરેલા ફોટાઓ બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં તે ઘણી સુંદર લાગી રહી છે. આશા છે કે તમને ગમશે.


એશ્વર્યા રાય બચ્ચન નો જન્મ ૧ નવેમ્બરે ૧૯૭૩ માં થયો હતો.આજે તે ૪૫ વર્ષ ની થઇ ગઈ છે. પરંતુ આજે પણ એશ્વર્યા રાય જોવામાં ઘણી જ સુંદર અને જવાન લાગે છે. આજે એશ્વર્યા રાય ની છોકરી આરાધ્યા બચ્ચન ૭ વર્ષ ની થઇ ગઈ છે. પરંતુ એશ્વર્યા રાય ને જોઈને જરા પણ ના લાગે કે તે આટલી મોટી છોકરી ની મમ્મી બની ગઈ છે.


એશ્વર્યા રાય પોતાની ઉંમર થી ઘણી નાની લાગે છે. આનું કારણ એ છે કે એશ્વર્યા રાય પોતાના ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે અને તે હંમેશા જિમ અને યોગ કરે છે. હાલ માં જ એશ્વર્યા રાય ની ફિલ્મ ફન્ને ખા રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં એશ્વર્યા રાય નો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.લોકો એ આ ફિલ્મ માં એશ્વર્યા રાય ને ઘણી પસંદ કરી.


મિત્રો, પંજાબી સૂટ પહેરેલી એશ્વર્યા રાય ના આ ફોટાઓ તમને કેવા લાગ્યા અમને કમેન્ટ કરીને જરૂર કહેજો. પોસ્ટ સારી લાગી હોય તો લાઈક કરજો અને આવી જ ખબરો વાંચવા માટે અમારી ચેનલ ને ફોલો કરજો. આભાર

No comments