સાઉથ ની આ ૬ અભિનેત્રીઓ ના 'ફિગર' છે સૌથી સુંદર,નંબર ૧ અને ૪ ના તો બધા જ 'દીવાના'

Views
મિત્રો, સાઉથ ઈન્ડરસ્ટ્રી ની અભિનેત્રીઓ ખુબસુરતી ના મામલા માં કોઈ થી પાછળ નથી. તેમણે પોતાનો અભિનય અને સુંદરતા થી બૉલીવુડ માં પણ સફળતા પ્રાપ્ત કરી છે.તે પોતાના આકર્ષક ફિગર માટે જાણીતી થઇ છે. સાઉથ માં ખુબસુરત અને હોટ અભિનેત્રીઓ ની કમી નથી.આજ અમે સાઉથ ઇડરસ્ટ્રી ની એવી અભિનેત્રીઓ ની વાત કરવાના છીએ. જેમણે પોતાના હોટ ફિગર થી લોકો ને પોતાના દીવાના બનાવ્યા છે.
૧.કાજલ અગ્રવાલ 
કાજલ અગ્રવાલ સાઉથ ની એક પ્રમુખ કલાકાર છે. તેને પોતાની ખુબસુરતી થી લોકો ની વચ્ચે ઘણી લોકપ્રિયતા હાસિલ કરી છે. તેમને બૉલીવુડ માં પણ ઘણી ફિલ્મ માં કામ કર્યું છે.૨. હંસિકા મોટવાણી
૩. કોમલ ઝા
૪.તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા સાઉથ ની સાથે બૉલીવુડ માં પણ ઘણી પ્રખ્યાત છે. તેના હોટ ફિગર અને બોલ્ડનેસ ના લોકો ઘણા વખાણ કરે છે.પોતાના અભિનય ને કારણે તેમને પોતાના ઘણા ફ્રેન્ડ બનાવ્યા છે.
૫. અનુષ્કા શેટ્ટી
અનુષ્કા સોશ્યિલ મીડિયા પર ઘણી ફેમસ છે. લોકો તેની સુંદરતા અને કલાકારી ને ઘણી જ પસઁદ કરે છે.આ સાઉથ ની પ્રમુખ અભિનેત્રીઓ માંથી એક છે.તે પોતાના હોટ લૂક ને લીધે ઘણી મશહૂર છે.
૬. કીર્તિ સુરેશ

No comments