લીલા રંગ ની 'વન પીસ ડ્રેસ' માં ઘણી સુંદર અને હોટ જોવા મળી આ ટીવી અભિનેત્રી, જરૂર જુઓ.

Views
બી ટાઉન ની અભિનેત્રીઓ આજકાલ લાઈમ લાઈટ માં રહેવા માટે ઘણી વધારે ફેશનેબલ અને સ્ટાઈલિશ થઇ ગઈ છે. બી ટાઉન જ નહિ ટીવી ઇન્ડ્રસ્ટ્રી ની અભિનેત્રીઓ પણ લાઈમલાઈટ માં બની રહેવા માટે કોઈ ને કોઈ નવી ફેશન ટ્રેન્ડ માં લાવે છે. બૉલીવુડ ની જેમ ટીવી અભિનેત્રીઓ પણ પોતાના ડ્રેસિંગ સેંસ અને સ્ટાઈલિશ ના લીધે ઘણી ચર્ચા માં રહે છે.

ટીવી ની લોકપ્રિય અભિનેત્રીઓ માંથી એક 'અંકિતા મયંક શર્મા' એ હાલ માં જ એક ફોટોશૂટ કરાવ્યો. જે આ સમયે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોશૂટ માં અંકિતા ગ્રીન કલર ની વન પીસ માં જોવા મળે છે. જેમાં તે ઘણી સુંદર અને હોટ લાગે છે.


અંકિતા મયંક શર્મા ટીવી ઇન્ડ્રસ્ટ્રી નું એક જાણીતું નામ છે. જેણે ઘણી સિરિયલ માં કામ કર્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અંકિતા એ મયંક શર્મા સાથે લગ્ન કર્યા હતા. અંકિતા એ ટીવી ઇન્ડ્રસ્ટ્રી માં વર્ષ ૨૦૦૯ માં ''સિરિયલ અગલે જન્મ મોહે બીટીયા હી દીજો'' થી ડેબ્યુ કર્યું હતું.
આ સિરિયલ ટીવી પર એટલી સુપરહિટ ગણાની કે બધા જ લોકો અંકિતા ના ફૈન બની ગયા. ત્યાર પછી તેને ઘણી ટીવી સિરિયલ માં કામ કર્યું. પરંતુ વર્ષ ૨૦૧૫ માં અંકિતા ના લગ્ન થયા પછી આ ટીવી ઇન્ડ્રસ્ટ્રી માંથી અંકિતા ગાયબ થઇ ગઈ અને અત્યારે હાલ માં જ તેણે આ ફોટાઓ શેર કરીને ટીવી ઇન્ડ્રસ્ટ્રી માં પાછી આવવાનો સંકેત આપ્યો છે.

No comments