આ અભિનેત્રી એ આ કપડાં પહેરીને કરાવ્યો ફોટોશૂટ, લોકો એ કહ્યું સ્વર્ગ ની અપ્સરા.

Views
પ્રણામ મિત્રો, અમારી ચેનલ માં તમારું સ્વાગત છે. આજે અમે તમને એવી અભિનેત્રી નો ફોટોશૂટ બતાવશું જેને જોઈને તમે પણ દીવાના થઇ જશો અને તમને જણાવી દઈએ કે આ ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો એ ઘણો પસંદ કર્યો છે. તો આજે અમે તમને આ ફોટાઓ બતાવશું.
જે અપ્સરા ની અમે વાત કરવાના છીએ તે બૉલીવુડ ની પ્રચલિત 'ઉર્વશી રૌતેલા' ની વાત કરી રહ્યા છીએ જેણે હાલ માં જ એક ડ્રેસ માં પોતાનો ફોટો સોશ્યિલ મીડિયા ઈંસ્ટ્રાગ્રામ માં પોસ્ટ કર્યો અને તમને જણાવી દઈએ કે આ ફોટા માં ૫ લાખ થી પણ વધારે લોકો એ લાઈક કરી અને ૫ હજાર થી પણ વધારે લોકો એ કમેન્ટ પણ કર્યું.
'ઉર્વશી રૌતેલા' બૉલીવુડ ની સાથે પોતાના સોશ્યિલ મીડિયા પર પણ ઘણી પ્રચલિત છે. ઉર્વશી ને ઈંસ્ટ્રાગ્રામ પર ૧ કરોડ ૧૦ લાખ થી પણ વધારે લોકો ફોલો કરે છે અને જો વાત કરવામાં આવે તેના ચાહવા વાળાઓ ની તો ઉર્વશી ના એટલા બધા ફોલોવર્સ હોવાને કારણે તેની સુંદરતા અને અદાઓ પણ ઘણી જ છે.
તો મિત્રો કેવા લાગ્યા આ ફોટાઓ અમને અમને કમૅન્ટ કરીને જરૂર કહેજો અને આવી જાણકારીઓ માટે અમને ફોલો પણ કરજો અને આને શેર કરજો લાઈક કરજો, આભાર.

No comments