૨૨ વર્ષ ની આ અભિનેત્રી ના 'સ્વિમિંગ પુલ' ના ફોટાઓ થયા વાયરલ. જુઓ સુંદર ફોટાઓ.

Views
આજે અમે જે અભિનેત્રી ના વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ હિબા નવાબ છે. હિબા ટેલિવિઝન જગત ની પ્રચલિત અભિનેત્રી છે. હિબા નવાબ ની ઉંમર ૨૨ વર્ષ છે. હિબા એ પોતાના કરિયર ની શરૂઆત વર્ષ ૨૦૦૮ થી કરી હતી.
હાલ માં જ હિબા નવાબ ના થોડા ફોટાઓ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટાઓ માં હિબા સ્વિમિંગ પુલ માં મસ્તી કરતી જોવા મળે છે. આ સમયે તેનો હોટ અવતાર પણ જોવા મળ્યો છે. હિબા ના ફેન્સ ને તેના આ ફોટાઓ ઘણા પસંદ આવ્યા છે.
હિબા નવાબ અત્યારે ટીવી સિરિયલ જીજાજી છત પર હે માં ઈલાયચી નો રોલ કરી રહી છે. લોકો ને તેની આ સિરિયલ ઘણી ગમે છે. હિબા હંમેશા પોતાના ફોટાઓ ઈંસ્ટ્રાગ્રામ માં શેર કરતી રહે છે. તેના ઈંસ્ટ્રાગ્રામ માં લાખો ફોલોવર્સ છે.
મિત્રો, તમને હિબા નવાબ ના આ હોટ ફોટાઓ કેવા લાગ્યા અમને કમેન્ટ કરીને જરૂર કહેજો

No comments