હકીકત માં 'પાંચ ટીવી અભિનેત્રી' ચલાવે છે 'બાઈક' નંબર ૧ ની પસંદ છે 'પલ્સર ૨૨૦'

Views
પાંચ ટીવી સિરિયલ ની અભિનેત્રી જે રિયલ લાઈફ માં બાઈક ચલાવે છે અને લોકો એ હંમેશા તેમને બાઈક ચાલવતા જોઈ છે. તેમાંથી ઘણી તો એવી છે જેને સુપર બાઈક ચલાવવાનું પસંદ છે. પરંતુ ઘણી એવી અભિનેત્રીઓ છે જે આમ લોકો ની જેમ ઓછી કિંમત વાળી મોટર સાયકલ ચલાવે છે.
આશા નેગી
છેલ્લી વાર જી ટીવી ના શો ક્લીરે માં જોવા મળતી આશા નેગી બાઈક ની દીવાની છે. સપનો સે ભરે નેના શો માં તે પહેલી વાર જોવા મળી હતી. આ ટીવી સિરિયલ થી આશા એ પોતાના કરિયર માં સફળતા પ્રાપ્ત થઇ. રિયલ લાઈફ માં તે બાઈક ની દીવાની છે.
મૌની રોય
મૌની રોય નાગિન ૨ માં જોવા મળી હતી. તેની પહેલી ટીવી સિરિયલ એઘણું નામ કમાવ્યુ. પરંતુ રિયલ લાઈફ માં મૌની રોય ને બાઈક ચલાવાનું ઘણું ગમે છે. તેને ઘણી વખત લોકો એ તેને બાઈક ચલાવતા જોઈ છે.
શ્રેણુ પારીખ
સ્ટાર પલ્સ નો લોકપ્રિય શો ઈશ્કબાજ માં ગૌરી નો રોલ કરવા વાળી શ્રેણુ પારીખ રિયલ લાઈફ માં સ્કૂટી ચલાવે છે. પરંતુ તેને ઘણી વખત બાઈક ચલાવતા જોઈ છે. કેમ કે શ્રેણુ પારીખ ને બાઈક ચલાવાનું ઘણું જ ગમે છે.
નિયા શર્મા
નિયા શર્મા ની પાસે હોન્ડા સીબીઆર ૨૫૦ આર છે.તે પોતાના ટીવી સિરિયલ ઇશ્ક સે મરજાવા માં પોતાની બાઈક લઈને જાય છે. કેમ કે નિયા શર્મા ને કાર થી વધારે બાઈક પસંદ છે. તેથી તે પોતાના શોખ માટે બાઈક ચલાવે છે.
આદિતિ શર્મા
લિસ્ટ ના પહેલા નંબરે આદિતિ શર્મા નું નામ આવે છે.આદિતિ શર્મા ટીવી સિરિયલ ક્લીરે માં પોતાનો રોલ ભજવે છે. તે સેટ પર પોતાની પલ્સર ૨૨૦ લઈને આવે છે. તેને ઘણી વખત પોતાની બાઈક લઈને આવતા જોઈ છે.
અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો