સાઉથ ની આ ૩૧ વર્ષ ની ટોપ અભિનેત્રી 'બેકલેસ' ડિઝાઇન ડ્રેસ માં લાગી રહી હતી સુંદર, જુઓ ફોટાઓ

Views
'સામંથા' દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ ની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. તેમણે પાછળ ના વર્ષે 'નાગા ચૈતન્ય' સાથે લગ્ન કર્યા હતા.
સામંથા પોતાના ફિટનેશ ના મામલા માં ઘણી જ ખાસ છે. તેનું આટલું ફિટ હોવાનું કારણ આ જ છે.
તેણે એક વાર એક કાર્યક્રમ માં એક ઘણો જ સ્ટાઈલિશ બેકલેસ ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. સામંથા એટલી હોટ લાગી રહી હતી કે તેના ફોટાઓ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા.

સામંથા ને સોશ્યિલ મીડિયા પર લોકો એ તેની સુંદરતાના વખાણ કરવાના શરૂ કરી દીધા. તેમણે આટલી સુંદર પત્ની મળી તે માટે નાગા ચૈતન્ય ને પણ અભિનંદન આપ્યા.
અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો

No comments