'આંખ મારે' ગીત પર 'સારા અલી ખાને' કર્યો હોટ ડાન્સ, ફોટાઓ થયા વાયરલ. તમે જોયા કે નહિ ?

Views
સારા અલી ખાન ની ડેબ્યુ ફિલ્મ 'કેદારનાથ' રિલીઝ થઇ ગઈ છે. જેમાં તેના કામ ના ઘણા વખાણ થયા છે અને હવે આ વર્ષે તેની બીજી ફિલ્મ 'સિમ્બા' પણ રિલીઝ થવાની છે. જેનું તે અને રણવીર સિંહ આ દિવસો માં પ્રમોશન કરતા જોવા મળ્યા. આ સિલસિલા માં હાલ માં બંને રિયાલિટી શી 'સારેગામાપા' ના સેટ પર પહોંચ્યા.


સારા એ પોતાના આ લૂક ના ફોટાઓ સોશ્યિલ મીડિયા પર શેર કર્યા છે અને તે ઝડપ થી વાયરલ થઇ ગયા છે. આ સમયે સારા એ બ્લુ કલર ની હાઈ સ્લીટ ડ્રેસ પહેરી છે. જેમાં તે ગ્લેમરસ લાગી રહી છે.


આ સિવાય સારા એ પોતાના આ લૂક ને કમ્પ્લીટ કરવા માટે મેચિંગ ઈયરિંગ્સ અને હાઈ ઈલ્સ કૈરી કર્યા છે. આ સમયે તેણે બ્રાઉન લિપસ્ટિક પણ કરી છે. જે તેને આ સુંદર લૂક પર ચાર ચાંદ લાગવાનું કામ કરી રહી છે.


એવું કે સારા નું ડ્રેસિંગ સેન્સ કમાલ નું છે. તેના બધા જ લૂક ના ફોટાઓ મિનિટો માં જ વાયરલ થઇ જાય છે. તો તમને તેનો આ લૂક કેવો લાગ્યો. કમેન્ટ કરીને જરૂર કહેજો અને આ પોસ્ટ ને લાઈક અને શેર કરજો આભાર  રણવીર સિંહ આ દિવસો માં પ્રમોશન કરતા જોવા મળે છે. આ સિલસિલા માં હાલ માં જ બંને રિયાલિટી શો 'સારેગામાં 'ના સેટ પર પહોંચ્યા.

આ સમયે બંને એ ફલ્મ નું ગીત 'આંખ મારે....'પર ડાન્સ કર્યો.જેને જોઈને બધા મંત્રમુગ્ધ થઇ ગયા. તેના આ ફોટાઓ સોશ્યિલ મીડિયા પર  શેર થઇ રહ્યા છે. તમે પણ આમાં જોઈ શકો છો કે સેટ પર બંને ની કેમેસ્ટ્રી જોવા લાયક છે.

તો તમને તેનો આ લૂક કેવો લાગ્યો. કમેન્ટ કરીને જરૂર કહેજો અને આ પોસ્ટ ને લાઈક અને શેયર કરજો આભાર

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

No comments