'રજનીકાંત' ના આ ફોટાઓ જોઈને તમે તેમને ગરીબ સમજશો. સાચું ના મનાય તો જોઈ લ્યો.

Views
અભિનેતા રજનીકાંત અને અક્ષય કુમાર ની ફિલ્મ ૨.૦ જબરદસ્ત કમાણી કરી રહી છે. રજનીકાંત ને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી ના સૌથી મોટા સ્ટાર ગણવામાં આવે છે. તેની ઉંમર અત્યારે ૬૭ વર્ષ ની થઇ ગઈ છે. તો પણ તેની પેપ્યુલરિટી માં કોઈ કમી આવી નથી. રજનીકાંત ની પાસે ધન દોલત, શોહરત ની કોઈ કમી નથી. તો પણ તે ઘણું સાદું જીવન જીવે છે.

થોડા દિવસો પહેલા ફોબર્સ એ ભારત ના ૧૦૦ સૌથી વધારે કમાણી કરવાવાળા સેલેબ્સ ની લિસ્ટ તૈયાર કરી છે. જેમાં રજનીકાંત નું નામ ૧૪ માં સ્થાને આવે છે. આ લિસ્ટ ના મુજબ રજનીકાંતે પાછળ ના એક વર્ષ માં ૫૦ કરોડ રૂપિયા ની કમાણી કરી છે. તો પણ રજનીકાંત ને પોતાના સ્ટાર હોવાનું જરા પણ ઘમંડ નથી.
જેવું કે તમે આ ફોટા માં જોઈ શકો છો કે રજનીકાંત સાધારણ મનુષ્ય ની જેમ જ રહેવાનું પસંદ કરે છે. તમને જણાવીએ કે રજનીકાંતે આટલા લાંબા અભિનય કરિયર ના સમયે અત્યારસુધી માં કોઈ પણ બ્રાન્ડ ને ઇંડોર્સ નથી કર્યું. રજનીકાંત નું માનવું છે કે લોકો તેને અભિનેતા ના રૂપ માં પસંદ કરે છે. એનો મતલબ કે તેને એ હક નથી કે તે લોકો ને બતાવે કે તેમેને શું વાપરવું જોઈએ કે શું ના વાપરવું જોઈએ.
અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો 

No comments