વર્ષ ૨૦૧૮ માં આ 'સુંદર અભિનેત્રી' એ ૭ ફિલ્મ માં કામ કર્યું છે. ૩ ફિલ્મ થઇ ગઈ છે રિલીઝ.

Views
એક વર્ષ માં કોઈ પણ અભિનેત્રી ને એક ફિલ્મ માં પણ કામ કરવાનો મોકો ઘણી મુશ્કિલ થી મળે છે અને તમને અમે એવી અભિનેત્રી નું નામ જણાવાના છીએ કે જેની આ વર્ષ માં ૭ ફિલ્મ રિલીઝ થશે.
આ અભિનેત્રી નું નામ 'તમન્ના ભાટિયા' છે. બૉલીવુડ માં કરિયર ની શરૂઆત કરવા વાળી આ અભિનેત્રી અત્યારે સાઉથ ઇન્ડ્રસ્ટ્રી માં રાજ કરે છે. આ વર્ષે તેની ૨ તમિલ, ૩ તેલુગુ અને એક-એક મરાઠી અને કન્નડા ભાષા ની ફિલ્મ માં કામ કરવાની છે.
તે સમયે તે વિક્રમ, સુનિલ શેટ્ટી, કલ્યાણ રામ, સુદીપ કૃષ્નન અને યશ જેવા કલાકારો ની સાથે જોવા મળશે. ચોંકાવનારી વાત એ છે કે આ વર્ષે તે એક પણ હિન્દી ફિલ્મ માં જોવા નથી મળી.
ડિસેમ્બર માં રિલીઝ થઇ ફિલ્મ KGF માં તે આઈટમ સોન્ગ કરતી જોવા મળશે. તમન્ના ભાટિયા ની ફેન ફોલોવિંગ ઘણી વધારે છે અને લોકો તેની સુંદરતાના ઘણા વખાણ કરે છે.
૨૮ વર્ષ ની ઉંમર માં તેણે હજુ લગ્ન કર્યા નથી. હાલ માં ખબર છે કે તે પોતાના બોયફ્રેન્ડ ની સાથે જલ્દી જ લગ્ન કરવાની છે.

No comments