'ઈશ્કબાજ' શો ને છોડી દીધા પછી બદલી ગઈ 'સુરભી ચંદના' ની કિસ્મત, આ નવા શો માં જોવા મળશે.

Views
ઈશ્કબાજ સ્ટારપ્લસ નો સૌથી પોપ્યુલર શો ગણવામાં આવે છે. પરંતુ ઘણી જ જલ્દી આ શો બંધ થવાનો છે. કેમ કે શો ની લીડ અભિનેત્રી 'અનિકા' એટલે 'સુરભી ચંદના' એ આ શો ને છોડી દીધો છે. તેના કારણે શો ની ટીઆરપી માં ઘણી નીચી આવી ગઈ છે.


હાલ માં જ ઇન્ડિયા ફોરમ્સ રિપોર્ટ આવી છે કે જેમાં સુરભી ના નવા શો ના વિશે જણાવામાં આવ્યું છે ''કાનપુર વાળા ખુરાના' શો માં સુરભી જોવા મળવાની છે. જેમાં સુનિલ ગ્રોવર,અદા ખાન અને કુનાલ ખેમુ મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.
આ શો સ્ટાર પ્લસ માં ટેલિકાસ્ટ કરવામાં આવશે અને આ એક ફની શો છે. જે લોકો ને ઘણો પસંદ આવી શકે છે. સુરભી નો નવો લૂક આ શો માં જોવા મળવાનો છે.
એક સાથે બે મોટી અભિનેત્રીઓની એન્ટ્રી આ શો માં ચાર ચાંદ લગાવી દેશે. કારણ કે આ શો માં અદા ખાન અને સુરભી પહેલી વાર એક સાથે અભિનય કરતા જોવા મળવાના છે.
અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો 

No comments