દુબઇ માં લગ્ન ની જ્વેલરી ખરીદે છે 'રાખી સાવંત' આ પૈલેસ માં થશે વેડિંગ.

Views
બૉલીવુડ ની ડ્રામાં કવિન અભિનેત્રી 'રાખી સાવંત' એ પોતાના લગ્ન નું એલાન કર્યું છે. રાખી અત્યારે દુબઇ માં છે અને પોતાના માટે જ્વેલરી ની શોપિંગ કરી રહી છે. રાખી સાવંત એ પોતાના ઈંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ઘણા વિડિઓ શેર કરતા કહ્યું કે તે દુબઇ ના એક પલેસ માં લગ્ન કરવા જઈ રહી છે.
ખબરો મુજબ રાખી પોતાના લગ્ન ને લઈને 2 ડિસેમ્બરે એટલે કે શનિવાર ની બપોરે ૩ વાગ્યે મુંબઈ માં પ્રેસ કોન્ફેન્સ કરશે. પરંતુ રાખી ના વિડિઓ નું માનવામાં આવે તો તે અત્યારે દુબઇ માં વેડિંગ વેન્યુ અને શોપિંગ માં વ્યસ્ત છે અને હવે તે લગ્ન નું સાચું છે કે રાખી નું એક બીજું પબ્લિસિટી સ્ટંટ તે કાલે ખબર પડશે.

રાખી સાવંતે પોતાના ઈંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કર્યો. જેમાં ૩૧ ડિસેમ્બરે તેના લગ્ન લોસ ઇન્જેલ્સ માં કોમેડિયન દિપક કલાલ ની સાથે થશે તેવી વાત કરી છે અને ત્યાં બીજી તરફ રાખી ખુદ એક ડેઈલી ન્યૂઝ પેપર થી આ ખબર ની પુષ્ટિ કરે છે
જણાવી એ કે રાખી હાલ માંજ અંબાલા માં થઇ સીડબલયૂઈ રેસલિંગ ના કાર્યક્રમ ના સમયે ચોંટીલ થઇ ગઈ હતી. તેમેણે એક વિદેશી રેસલર ને તેની પર્ફોમન્સ ના સમયે ઉપાડી ને પાડ્યો હતો. ત્યાર પછી તેને કમર માં વાગ્યું હતું. રાખી એ આને પોતાના ખિલાફ સાજીશ બતાવ્યું હતું.

અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો 

No comments