પોતાના 'દિયર' ની આ હરકત ને કારણે નારાજ થઇ 'મીરા રાજપૂત' ફોટાઓ થયા વાયરલ.

Views
હાલ માં જ 'શાહિદ કપૂ'ર અને તેની પત્ની 'મીરા રાજપૂત' પોતાની કિસ વાળી ફોટો ને કારણે ઘણા ચર્ચા માં છે. તેના આ ફોટાઓ ખુદ શાહિદે જ સોશ્યિલ મીડિયા પર અપલોડ કર્યા છે અને સાથે જ આ ફોટો ને અપલોડ કર્યા પછી શાહિદ અને મીરા ને ઘણા લોકોનું સારું નરસું પણ સાંભળવું પડ્યું હતું. પરંતુ આ વખતે શાહિદ નહિ પરંતુ મીરા પોતાના દિયર ને લઈને ચર્ચા માં છે.

તમને જણાવી દઈએ કે હાલ માં જ રિલીઝ થઇ ડેબ્યુ ફિલ્મ 'ધડક' થી શાહિદ ના પિતરાઈ ભાઈ 'ઈશાન ખટ્ટરે' બૉલીવુડ માં પગ મુક્યો છે.
હાલ માં જ દિયર ભાભી ની જોડી ને બાંદ્રા ના એક હોટલ ઉદ્દઘાટન સમારોહ માં સ્પોર્ટ કરવામાં આવી હતી. જેના આ ફોટાઓ સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા હતા.પરંતુ આ સમયે ઈશાન ની અજીબ હરકત ના કારણે એવું લાગતું હતું કે મીરા નારાજ થઇ ગઈ છે. આ ફોટાઓ માં મીરા ઈશાન નો હાથ પીઠ પરથી હટાવતી હોય તેવું જોવા મળે છે અને ત્યાર પછી પણ તેણે ઈશાન સાથે વાત કરી નહિ અને ગાડી માં જઈને બેસી ગઈ

અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો 

No comments