પહેલી વાર ફિટ કપડાં માં જોવા મળી પ્રિયંકા ચોપરા ની નાની બહેન, ફિગર જોઈને લોકો થયા દીવાના.

Views
તમે બધા જાણતા જ હશો કે પ્રિયંકા ચોપરા આ સમયે ઘણી ચર્ચા માં જોવા મળે છે.આ દિવસો માં પ્રિયંકા ચોપરા પોતાના મંગેતર 'નિક જોનસ' ની સાથે ક્યારેક લંચ, ક્યારેક ડિનર અને ક્યારેક મેચ જોતી જોવા મળે છે.તેના બધા ફોટાઓ સેકન્ડ માં વાયરલ થઇ જાય છે.
પરંતુ મિત્રો, આજે પ્રિયંકા નહિ પરંતુ તેની નાની બહેન ''પરિણીતી ચોપરા'' સોશ્યિલ મીડિયા પર ચર્ચા માં છે.
હાલ માં જ પરિણીતી એક ઇવેન્ટ ના સમયે રોયલ બ્લુ રંગ ના ટાઈટ કપડાં માં જોવા મળી.સાથે તેની રેડ કલર ની હેરસ્ટાઇલ પણ લોકો ના ચર્ચા નો વિષય બન્યો છે. આ ફોટા જોઈને કહી શકાય છે કે પરિણીતી ટ્રેડિશનલ કપડાં માં પણ ગ્લેમરસ નો તડકો મારવો તે ઘણી સારી રીતે જાણે છે. આજ કારણ છે કે સોશ્યિલ મીડિયા પર તેના ફોટાઓ ઘણા જ પસંદ કરવામાં આવ્યા છે.તે આ લૂક માં ઘણી જ ખુબસુરત અને હોટ લાગી રહી છે.
મિત્રો, તમને શુ લાગે છે પરિણીતી અને પ્રિયંકા માંથી કોણ વધારે સુંદર છે. લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો.

No comments