હોટ લૂક માં 'ડિનર' માટે નીકળી 'મીરા રાજપૂત' સાથે હતા હેન્ડસમ પતિ, જુઓ ફોટાઓ.

Views
બૉલીવુડ માં એક થી વધીને એક અભિનેત્રીઓ હાજર છે અને તેના લાખો દિવાનાઓ પણ છે. પરંતુ આજ ની આ પોસ્ટ માં અમે કોઈ અભિનેત્રી ના વિશે નથી વાત કરવાના પરંતુ એક અભિનેતા ના પત્ની વિશે વાત કરવાના છીએ. જે ઘણી જ સુંદર છે. આજ ના આ પોસ્ટ માં અમે તમને જણાવાના છીએ કે હોટ લૂક માં ડિનર માટે નીકળી મીરા રાજપૂતસાથે હતા હેન્ડસમ પતિ, જુઓ ફોટાઓ

શાહિદ કપૂર બૉલીવુડ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી નું એક જાણીતું નામ છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ રિલીઝ થઇ હતી.જેણે સારું કલેકશન કર્યું હતું. અને થોડા સમય પહેલા જ શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂત એ એક છોકરા ને જન્મ આપ્યો. જેનું નામ જૈન રાખ્યું હતું.
હાલ માં જ મીરા રાજપૂત પોતાના હેન્ડસમ પતિ શાહિદ કપૂર ની સાથે બોલ્ડ લૂક માં ડિનર માટે નીકળી હતી. આ સમયે જ થોડા ફોટાઓ સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા. જેવું કે તમે આ ફોટા માં જોઈ શકો છો કે શાહિદ કપૂરે દાઢી ક્લીન કરાવી લીધી છે. જેમાં તેનો લૂક હેન્ડસમ લાગી રહ્યો છે. પરંતુ જો વાત કરવામાં આવે તેની પત્ની મીરા રાજપૂત ની તો મીરા રાજપૂત ઘણી જ સુંદર લાગી રહી છે. કારણ કે તેણે વેસ્ટર્ન લૂક અપનાવ્યો છે.
શું તમને મીરા રાજપૂત ના આ ફોટાઓ પસંદ આવ્યા. તમે અમને કમેન્ટ કરીને જરૂર કહેજો.

No comments