સાચું માનો તો 'પીળા ડ્રેસ' માં સૌથી વધારે આકર્ષક લાગે છે આ 'ફ્લોપ' અભિનેત્રી, જુઓ ફોટાઓ.

Views
પ્રણામ મિત્રો, તમારું અમારા આર્ટિકલ માં સ્વાગત છે. બૉલીવુડ માં ઘણી એવી અભિનેત્રીઓ છે. જે ભલે ફિલ્મ માં ફ્લોપ હોય પરંતુ પોતાની સુંદર અને હોટ ફોટાઓ થી લોકો ના દિલ પર રાજ કરવામાં સૌથી આગળ છે. આ લિસ્ટ માં સૌથી પહેલું નામ આવે છે બૉલીવુડ ની સૌથી સુંદર અભિનેત્રી 'ઉર્વશી રૌતેલા' નું જેની સુંદરતા વાક્ય માં કોઈ સ્વર્ગ ની અપ્સરા જેવી છે.
ઉર્વશી રૌતેલા હિન્દી સિનેમા ની અભિનેત્રી છે. તેમણે ફિલ્મ કરિયર ની શરૂઆત બૉલીવુડ ની એકશન રોમાંચ ફીલ 'સિંહ સાહબ દ ગ્રેટ' થી કરી હતી. ઉર્વશી નો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૯૪ માં હરિદ્વાર. ઉત્તરાંખન્ડ માં થયો હતો.બધાને પોતાની સુંદરતા થી દીવાના બનાવવા વાળી ઉર્વશી રૌતેલા એ પોતાની સુંદરતા ને કારણે ઘણા પુરુસ્કાર પણ જીત્યા છે.
જો જોયું જાય તો ઉર્વશી એ બૉલીવુડ માં ઘણા ઓછા ફિલ્મો આપ્યા છે.અને તેને ફ્લોપ અભિનેત્રીઓ માં ગણવામાં આવે છે.પરંતુ તેના પ્રશંસક લાખો માં છે. ભલે ઉર્વશી ફિલ્મો માં સફળ ના થઇ શકી હોય પરંતુ તેની સુંદરતા અને હોટ અદાઓ ની સામે બધી અભિનેત્રીઓ ફીકી લાગે છે.

ઉર્વશી રૌતેલા એ પોતાના ઈંસ્ટ્રા એકાઉન્ટ પર ખુદ પોતાના નવા ફોટાઓ અપલોડ કર્યા છે. જેમાં તે પીળા કલર ની ડ્રેસ પહેરીને અલગ અલગ પોઝ આપતી ઘણી હોટ અને આકર્ષક લાગી રહી હતી અને આવું પહેલી વાર નથી જયારે આ અભિનેત્રી પોતાના ફોટા ને લઈને ચર્ચા માં રહી હોય.આની પહેલા તે ઘણી વખત પોતાના કાંતિલાના અંદાજ અને હોટ ફોટાઓ નો જલવો વીખરાવીને પોતાના પ્રસંશકો ના દિલો માં રહી છે.

અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો 

No comments