આ ડ્રેસ માં 'ઇલિયાના ડીક્રુઝ' લાગી રહી છે ઘણી જ સુંદર અને આકર્ષક, ફોટાઓ જોવાનું નહિ ભૂલતા

Views
મિત્રો, આજે આપણી બૉલીવુડ ઇન્ડ્રસ્ટ્રી અને સાઉથ ઇન્ડ્રસ્ટ્રી માં એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાના ડ્રેસિંગ સેન્સ ના લીધે જાણીતી છે. હંમેશા આ અભિનેત્રીઓ ફેશનેબલ કપડાં માં જ જોવા મળે છે. આમાંથી એક ઇલિયાના ડ્રિકુંજ છે. આજે અમે તમને ઇલિયાના ડ્રિકુંજ ના થોડા ફોટાઓ બતાવાના છીએ જેમાં તે ઘણી સુંદર અને આકર્ષક લાગે છે. તો ચાલો તે ફોટાઓ જોઈએ.

આજે ઇલિયાના ડ્રિકુંજ સાઉથ ઇન્ડ્રસ્ટ્રી ની સાથે સાથે બૉલીવુડ માટે પણ એક જાણીતી અભિનેત્રી છે. તેમણે ઘણા બહેતરીન ફિલ્મ માં કામ કર્યું છે. ઇલિયાના ડ્રિકુંજ જોવામાં તો સુંદર છે જ સાથે તેનું ફિગર પણ ઘણું આકર્ષક છે. આજ કારણ છે કે આજે લાખો કરોડો લોકો તેના દીવાના છે. હાલ માં જ ઈલ્યાના ડીક્રુઝ મુંબઈ માં શોપિંગ ના સમયે સ્પોર્ટ થઇ. આ સમયે ઇલિયાના ડીક્રુઝ ઘણી જ સુંદર ડ્રેસ પહેરી હતી. તેના આ ફોટાઓ સોશ્યિલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા અને લોકો ને તેના આ ફોટાઓ ઘણા પસંદ આવ્યા.

આ ફોટા માં તમે જોઈ શકો છો કે ઇલિયાના ડીક્રુઝ સફેદ કલર ની ડ્રેસ પહેરેલી છે. જેમાં તે કોઈ પરી થી ઓછી નથી લાગી રહી. ઇલિયાના ડ્રિકુંજ નો જન્મ ૧ નવેમ્બર ૧૯૮૭ માં થયો હતો. આજે તે ૩૧ વર્ષ ની થઇ ગઈ છે. પરંતુ આજે પણ તે જોવામાં ૨૧ વર્ષ ની અભિનેત્રી જેવી લાગે છે.

તમને ઇલિયાના ડ્રિકુંજ ના આ ફોટાઓ કેવા લાગ્યા અમને કમેન્ટ કરીને જરૂર કહેજો. પોસ્ટ સારી લાગી હોય તો લાઈક કરજો.

ભારત અને વિશ્વની તમામ ઘટનાઓ જેવી કે, રાજકીય, ખેલ , ધંધો, મનોરંજન, નોકરી અને પ્રેરણાદાયક આકર્ષક લેખો વાંચવા માટે 'Update Mind' એકાઉન્ટ ને 'Follow' કરો

નોંધ - ‘Update Mind’ ફેસબુક Page ખોલો અને Like કરો પછી નીચે આપેલા ૩ Step પ્રમાણે સેટિંગ કરો. એટલે આવી સરસ મજાની પોસ્ટ અને લેખ સૌથી પહેલા જોવા મળશે.

નીચે ‘SCREEN SHOT’ માં જણાવ્યા મુજબ આપણા પેજ ને ‘See First’ કરી દેજો.


No comments