ઘરે પહોંચતા જ સૌથી પહેલા આને 'ગળે' મળી 'સોનાલી બેન્દ્રે'

Views
બૉલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે પાછળ ના ઘણા મહિના થી ન્યુયોર્ક માં પોતાના કેન્સર નો ઈલાજ કરાવી રહી હતી. ૫ મહિના પછી તે મુંબઈ આવી હતી. જોઈ જ શકો છો કે તેની હાલત કેવી થઇ ગઈ છે. પાછા આવતા જ એરપોર્ટ પર ફેન્સ અને ફિલ્મી ફોટોગ્રાફરે તેને ઘેરી લીધી. એરપોર્ટ ના ફોટાઓ માં સોનાલી ની સ્માઈલ સાફ દેખાય છે કે કેટલી બહાદુરી થી તેણે આ બીમારી નો સામનો કર્યો છે.જોઈ શકાય છે કે તે હજુ પણ ડટ કર ઉભી છે અને પોતાની બીમારી થી હાર માનવા વાળી નથી.
કેન્સર ની બીમારી હજુ ખત્મ નથી થઇ. પરંતુ અત્યારે ડોક્ટરે તેને ઘરે આરામ કરવાની સલાહ આપી છે. આ સિવાય ઘર પહોંચતા જ સોનાલી જેને ગળે મળી તેના ફોટાઓ તેણે પોતાના ઈંસ્ટ્રાગ્રામ પર શેયર કર્યા છે. તમે જોઈ શકો છો.જણાવી દઈએ કે સોનાલી એ પોતાના આ પોસ્ટ માં પોતાના પાલતુ ડૉગી Icy ની સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં તે તેને કિસ કરતી દેખાય છે.તેણે આ ફોટા ની સાથે કેપ્શન લખ્યું છે.'મિસ Icy સાથે ફરીથી મુલાકાત સોનાલી ની ભારત આવવાની ખબર મળતા જ તેના મિત્રો અને પરિવાર ના લોકો તેને મળવા જઈ રહ્યા છે.
તેને મળવા માટે તેના બેસ્ટ ફ્રેન્ડ સુજૈન ખાન અને ગાયત્રી ઓબેરોય પહોંચી. બંને એ સોનાલી ની સાથે ઘણો સમય પસાર કર્યો.સોનાલી ના પતિ ગોલ્ડી બહલ નું કહેવું છે કે હવે સોનાલી ઠીક છે અને તે ઘણી સારી રીતે રિકવર કરી રહી છે. તેમણે કહ્યું કે આ સમય સુધી સોનાલી ની બધી ટ્રીટમેન્ટ પુરી થઇ ગઈ છે અને હવે ખાલી રેગ્યુલર સ્કેન અને રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું પડશે. આ સમયે પોતાના પત્ની ની સાથે રહેતા ગોલ્ડી એ કહ્યું કે સોનાલી ઘણી જ મજબૂત સ્ત્રી છે. અમે બધા અને તમે બધા પણ તેની સાથે છીએ.

અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો 

No comments