'ઈશા અંબાણી' ના લગ્ન માં કાળા ચશ્મા પહેરીને ઘોડા પર ચડ્યા 'અનંત' અને 'આકાશ' અંબાણી, જુઓ.

Views
જે દિવસ નો આખો દેશ રાહ જોઈ રહ્યો હતો આખરે તે દિવસ આવી જ ગયો. આનંદ પિરામલ દેશ ના સૌથી અમીર બિઝનેશમેન મુકેશ અંબાણી ની છોકરી ઈશા અંબાણી ની પાસે બારાત લઈને પહોંચી ગયા. મુકેશ અંબાણી એ પોતે જાન નું સ્વાગત કર્યું અને બધા લોકો ને ગળે મળીને લગ્ન માટે એક વાર ફરીથી આમંત્રિત કર્યા.
આનંદ પિરામલ બારાત લઈને ઇન્ટિલિયા પહોંચ્યા. જ્યાં આખું બૉલીવુડ પહેલા થી જ તેની રાહ જોઈ રહ્યા હતા. લગ્ન ના પહેલા ઈશા અંબાણી ના ભાઈ અનંત અંબાણી અને આકાશ અંબાણી પોતાના ઘર ની બહાર ઘોડા પર કાળા ચશ્મા માં જોવા મળ્યા.
આ બંને સિવાય આખું બૉલીવુડ અંબાણી પરિવાર ની ખુશીઓ માં ખુબ નાચ્યાં અને ત્યાં બધા બારાતીઓ એ ગુલાબી કલર ની પાઘડીઓ બાંધી છે. ઈશા ના લગ્ન ના ફોટાઓ સોશ્યિલ મીડિયા પર ઘણા વાયરલ થયા છે. એક ફોટામાં મુકેશ અંબાણી પોતાના ભાઈ ની સાથે ચાલતા જોવા મળ્યા છે.
પોતાની છોકરી ના લગ્ન ની ખુશી અંબાણી પરિવાર ના મોઢા પર સાફ જોવા મળી રહી છે. જણાવી એ કે ઈશા ના લગ્ન માં બૉલીવુડ સિતારાઓ એ પહેલા આવવાનું શરૂ કરી દીધું હતું.
ખબરો નું માનવામાં આવે તો ઘણા સ્ટાર્સ તો સંગીત પાર્ટી પછી થી જ અંબાણી ના ઘરે આવવા-જવાનું ચાલુ કરી દીધું હતું અને ત્યાં આ સિવાય આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ, અભિનેત્રી કિયારા, ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરા, અમિતાભ બચ્ચન, છોકરી શ્વેતા નંદા અને તેમની છોકરી નવ્ય, મનીષ મલ્હોત્રા અને રેખા સહીત ઘણા સ્ટાર્સે શિરકત કરી.

ભારત અને વિશ્વની તમામ ઘટનાઓ જેવી કે, રાજકીય, ખેલ , ધંધો, મનોરંજન, નોકરી અને પ્રેરણાદાયક આકર્ષક લેખો વાંચવા માટે 'Update Mind' એકાઉન્ટ ને 'Follow' કરો

No comments