'કરણ જોહર' ની પાર્ટી માં 'જ્હાન્વી કપૂરે' એવા કપડાં પહેર્યા કે બધા જોતા જ રહી ગયા.

Views
જ્હાન્વી કપૂરે ભલે બૉલીવુડ માં એક જ ફિલ્મ કરી હોય પરંતુ પોતાની પહેલી ફિલ્મ થી જ તેણે એ બતાવ્યું છે કે તે ખાલી બૉલીવુડ માટે જ બની છે. ફિલ્મ 'ધડક' થી જ્હાન્વી કપૂરે બૉલીવુડ માં ડેબ્યુ કર્યું અને તે ફિલ્મ સુપરહિટ પણ ગણવામાં આવી.
ત્યારપછી જ્હાન્વી કપૂર ને બે મોટી ફિલ્મ મળી છે. જ્હાન્વી સુંદરતા માં પોતાની મમ્મી શ્રી દેવી પર ગઈ છે. આ વાત તો બધા કહે છે. તેનું ડ્રેસિંગ સેન્સ અને લૂક પણ બિલકુલ તેના જેવું જ લાગે છે.
હાલ માં જ કરણ જોહરે 'કુછ કુછ હોતા હૈ' ફિલ્મ ના ૨૦ વર્ષ પુરા થયા તે માટે પાર્ટી રાખી હતી. જેમાં જ્હાન્વી લાઈટ ગ્રીન ડ્રેસ માં જોવા મળી. જ્હાન્વી કપૂર આ ડ્રેસ માં ઘણી જ સુંદર લાગતી હતી. બધાની નજર કેવળ જ્હાન્વી પર જ હતી.
જ્હાન્વી એ કેમેરા માં સ્માઈલ ની સાથે પોજ આપ્યો. જ્હાન્વી જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ ની શૂટિંગ શરૂ કરવાની છે. જેમાં તેની સાથે અભિનેતા 'વરુણ ધવન' જોવા મળશે.

No comments