મજેદાર ફોટા : ભારતીય લોકો પણ કેવા કેવા જુગાડ કરે છે, જોઈ લેશો તો તમારું મગજ ફરી જશે

Views

વ્યક્તિ ના જીવન માં વસ્તુઓ એ પ્રમાણે નથી હોતી જેવું એ ઈચ્છે છે. ઘણી વસ્તુઓ હોય છે જે આપણા મન ના પ્રમાણે હોય છે. કેટલાક લોકો તો જીવન થી હાર માની લે છે અને જેવું ચાલે છે એવું ચાલવા દે છે. ત્યાંજ, કેટલાક લોકો અને બદલવા માં વિશ્વાસ રાખે છે. એ કોઈ પણ રીતે કંઇ પણ કરી ને વસ્તુઓ ને પોતાના પ્રમાણે ઢાળી લે છે. વસ્તુઓ ને બદલવા માટે સૌથી જરૂરી છે માણસ નું બુદ્ધિમાન હોવું. જો એબુદ્ધિમાન છે તો એ ક્રિએટિવ પણ હશે.
જો તમે હમણાં જ રિલિઝ થયેલી અક્ષય કુમાર ની સુપરહિટ ફિલ્મ “પેડમેન” જોઈ હોય તો તમને ખબર હશે કે શરૂઆત નો અડધો ટાઈમ તો જુગાડ માં નીકળી જાય છે. સામાન્ય જીવન માં પણ વસ્તુઓ ઉપલબ્ધ નથી હોતી પરંતુ ક્યારેક ક્યારેક માણસ એવી વસ્તુઓ કરી લે છે જેના વિશે તમે વિચારી પણ નથી શકતા. એમ પણ ભારત દેશ જુગાડ નો દેશ માનવા માં આવે છે. અહીંયા દરેક વ્યક્તિ  પોતાના માં ક્રિએટિવ છે. આજ ના આ પોસ્ટ માં અમે તમારા માટે કેટલાક આવા જુગાડ લઈ ને આવ્યા છીએ, જેને જોતાં જ તમારું મગજ ફરી જશે અને તમને હસવું આવી જશે.
છેડછાડ થી બચવા નો સૌથી સારો ઉપાય
આવી રીતે કરાવો બાળક ને પાસે રહેવા નો અનુભવ
આપણું કામ થવા થી મતલબ છે
ટોઇલેટ સીટ નો આનાથી સારો ઉપયોગ તો થઇ જ નથી શકતો
જે દેખાય છે એ વેચાય છે
જ્યારે વાસણ ની કમી હોય તો આ રીત કામ આવી શકે છે
જ્યાં આના થી વાળ સુલઝી જાય છે તો ઇયરપ્લગ શું વસ્તુ છે
ડુંગળી કાપવા ની આ રીત સૌથી બેસ્ટ છે
છત્રી પકડવા માં ઘણું આળસ આવે છે
ઓફિસ માં આવી રીતે સ્નેક્સ ગરમ કરી શકાય છે
ભાઈ અમને કાર ના લોક માં વિશ્વાસ નહી
આ અદભુત આઇડિયામાટે તો 21તોપ ની સલામી બને છે.
બધા એ એક વાર તો ટૂથબ્રશ થી જરૂર બુટ સાફ કર્યા હશે
આ છે મોર્ડન શૉવર
આને કહેવાય છે એક તીર થી બે નિશાના
આવું ટોયલેટ તો કોઈ ક્રિએટિવ માણસ બનાવી શકે છે
બીરબલ ની ખીચડી ક્યારેક ને ક્યારેક તો રંધાઈ જશે
દેશી ફોન કવર

ડબલડેકર બસ તો જોઈ હશે,હવે ઓટો પણ જોઈ લો

બેચલર નુ કિચન
મિત્રો,આશા કરીએ છીએ કે તમને આ મજેદાર પોસ્ટ પસંદ આવ્યું હશેપસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

No comments