નેહા કક્કર પોતાના સુરીલા અવાજ ની સાથે સાથે પોતાની સુંદરતા ના લીધે પણ ઓળખાય છે. એમ તો નેહા કક્કર બધી જ રીત ના કપડાં માં સુંદર લાગે છે. પરંતુ મિની સ્કર્ટ માં તે વધારે સ્ટાઈલિશ લાગે છે. ચાલો જોઈ લ્યો નેહા કક્કર ના મિની સ્કર્ટ પહેરેલા ફોટાઓ


તમને જણાવીએ કે નેહા કક્કર નો જન્મ ૬ જૂન ૧૯૮૮ માં ઉત્તરાંખડ ના ઋષિકેશ માં થયો હતો. નેહા કક્કર એ ઇન્ડિયન આઇડલ સીજન ૨ માં ભાગ લીધો હતો પરંતુ તે સીંગીગ રિયલિટી શો ની વિનર ના બની શકી. તેની મોટી બહેન સોનુ કક્કર પણ એક ગાયિકા છે.

નેહા કક્કર એ પોતાનું શરૂઆત નું ભણતર દિલ્લી માં હૌલી પબ્લિક સ્કૂલ માં કર્યું હતું. નેહા કક્કર ને નાનપણ થી જ ગાવાનો ઘણો શોખ હતો. તેમણે વર્ષ ૨૦૦૬ માં ઇન્ડિયન આઇડલ માં હિસ્સો લીધો હતો. ત્યાર પછી વર્ષ ૨૦૦૮ માં નેહા એ પોતાનો ઇલ્બમ રિલીઝ કર્યો. જેનું નામ નેહા દ રોક સ્ટાર હતું.

નેહા કક્ક્ડ આજ ના સમય માં બૉલીવુડ ની સૌથી પોપ્યુલર સિંગર છે. નેહા કક્ક્ડ એ મિની સ્કર્ટ પહેરેલા ફોટાઓ તમને કેવા લાગ્યા અમને કમેન્ટ કરીને જરૂર કહેજો.
ભારત અને વિશ્વની તમામ ઘટનાઓ જેવી કે, રાજકીય, ખેલ , ધંધો, મનોરંજન, નોકરી અને પ્રેરણાદાયક આકર્ષક લેખો વાંચવા માટે 'Update Mind' એકાઉન્ટ ને 'Follow' કરો
નોંધ - ‘Update Mind’ ફેસબુક Page ખોલો અને Like કરો પછી નીચે આપેલા ૩ Step પ્રમાણે સેટિંગ કરો. એટલે આવી સરસ મજાની પોસ્ટ અને લેખ સૌથી પહેલા જોવા મળશે.
Post a Comment