એરપોર્ટ પર 'ટૂંકા' કપડાં માં જોવા મળી આ અભિનેત્રી, જલ્દી જ ફોટા થયા વાયરલ.

Views

બૉલીવુડ માં ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે ફેશન ના કારણે ચર્ચા માં રહે છે અને સોશ્યિલ મીડિયા પર તેનો મજાક પણ ઉડાવવામાં આવે છે. જયારે પણ કોઈ સુંદર અભિનેત્રી ના વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા 'નેહા શર્મા' નું નામ આવે છે. નેહા એ જયારે પણ જે અભિનેતા ની સાથે કામ કર્યું છે ત્યારે તે અભિનેતા ની સાથે તેના પ્રેમ ની ચર્ચાઓની અફવાઓ ઉડાવી છે.
નેહા એ જયારે 'ક્રૂક' ફિલ્મ માં અભિનેતા 'ઇમરાન હાસ્મી' ની સાથે કામ કર્યું તો તેના પ્રેમ ની ચર્ચાઓ બૉલીવુડ માં ઘણી અફવાઓ થી ઉડાવી અને એટલું જ નહિ 'યંગીસ્તાન' અને 'જ્યંતી ભાઈ ના લવ સ્ટોરી' ના અભિનેતાઓ ની સાથે પણ નેહા નું નામ જોડ્યું ત્યારે નેહા એ સાફ રીતે કહી દીધું કે તેણે કોઈ પણ અભિનેતા સાથે પ્રેમ નું ચક્કર નથી રાખ્યું.
નેહા શર્મા ઘણા સમય પછી એરપોર્ટ પર જોવા મળી. તેમણે આકર્ષિત કપડાં પહેર્યા હતા જે તેને ઘણા સુંદર લાગી રહ્યા હતા અને વગર મેકઅપે પણ તે ઘણી સુંદર લાગી રહી હતી. નેહા એ ટ્રાન્સપેરેન્ટ ટોપ પહેર્યું હતું. જે તેને ઘણું શૂટ પણ કરી રહ્યું હતું અને ટોપ ને કારણે નેહા ની મજાક પણ કરી અને આ ફોટાઓ સોશ્યિલ મીડિયા પર ઘણા જલ્દી થી વાયરલ થયા.
નેહા ની બૉલીવુડ ની ફિલ્મો યંગીસ્તાન, ક્રૂક, જ્યંતીભાઈ ની લવસ્ટોરી , મુબારકા અને ક્યાં સુપર કૂલ હૈ હમ છે. નેહા શર્મા એક અભિનેત્રી ની સાથે સાથે એક મોડલ પણ છે. નેહા ૩૦ વર્ષ ની થઇ ગઈ છે અને તેનો જન્મ બિહાર માં થયો હતો.

No comments