સલમાન ખાન VS અક્ષય કુમાર ની કમાણી ૨૦૧૭-૨૦૧૮ માં ,આ અભિનેતા એ મારી બાજી.

Views
પ્રણામ મિત્રો, જેવું કે તમે જાણતા હશો કે સલમાન ખાન અને અક્ષય કુમાર બૉલીવુડ ના બે મહાન અભિનેતા છે. જેમની વચ્ચે ક્યારેય પણ તુલના કરવામાં નથી આવતી પરંતુ તો પણ આજે અમે આ ૨ અભિનેતાઓ ની ૨૦૧૭-૨૦૧૮ ની કમાણી ની તુલના કરશું.


 સલમાન ખાન- બૉલીવુડ માં ભાઈજાન કહેવામાં આવતા અભિનેતા સલમાન ખાન વર્ષ માં એક થી બે ફિલ્મ માં કામ કરે છે. ફિલ્મ સિવાય તે નાના પરદા માં પણ 'દશ કા દમ' અને 'બિગ બોસ' હોસ્ટ કરી લે છે. આના કારણે ભાઈજાન નું દુનિયા ના ટોપ ૧૦ સેલિબ્રિટી ના લિસ્ટ માં નામ આવે છે. જે દર વર્ષે ઘણી વધારે કમાણી કરી લે છે. વર્ષ ૨૦૧૭ માં તેમણે ૨૩૭ કરોડ ની કમાણી કરી અને ૨૦૧૮ માં તેમણે ૨૬૯ કરોડ ની કમાણી કરી છે.


અક્ષય કુમાર - બૉલીવુડ ના ખિલાડી કહેવામાં આવતા અભિનેતા અક્ષય કુમાર દેશ ભક્તિ અને સોશલ ફિલ્મ ના લીધે જાણવામાં આવે છે. તે એક વર્ષ માં લગભગ ત્રણ થી ચાર ફિલ્મ ની સાથે સાથે એડવર્ટાઈઝમેન્ટ અને પોતાની પ્રોડક્શન કંપની ના માધ્યમ થી કરોડો ની કમાણી કરી લે છે.


વર્ષ ૨૦૧૭ માં તેમણે ૨૨૭ કરોડ અને વર્ષ ૨૦૧૮ માં ૨૮૩ કરોડ ની શાનદાર કમાણી કરી હતી. કુલ મળાવીને જોયું જાય તો સલમાન ખાન એ ૨૦૧૭-૧૮ માં ૫૦૬ કરોડ અને અક્ષય કુમાર ૫૧૦ કરોડ કમાયા છે. તો આપણે કહી શકીએ કે ભલે ૪ કરોડ નું અંતર હોય પરંતુ કમાણી ના મામલા માં અક્ષય કુમાર સલમાન ખાન થી આગળ છે.

અમારી આ 'રસપ્રદ' માહિતી સારી લાગે તો જરૂર 'like' કરો 'Share' કરો 'comment' કરો અને Account ને 'follow' કરવાનું તો ભૂલતા જ નહિ.

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

No comments